સંસ્થામાં તમામ સારવાર તદ્દન રાહતદરે અપાય છે આમ છતા કેટલાક દર્દીઓ એવા આવે છે કે જેમને આટલી રકમ પણ ભરી શકે તેમ ન હોય, આવા દર્દીઓને રાહત આપવા વૈદકીય સહાયફંડ ચાલે છે.
આપ સૌને પણ આ યોજનામાં આપની અનુકુળતા મુજબ સહભાગી થવા ખાસ અનુરોધ છે.
| Designed By: Garvi Infotech Pvt. Ltd. | Managed By: Perfect Marketing | Call:+9825088887 |