ડો. ચેતનભાઇ વ્યાસ
- મોતીયાના ટાંકા વગરના ઓપરેશન
- (નેત્રમણી સાથે) ફેકો સર્જરી
- આંખના અન્ય ઓપરેશનનોની રાહન દરે સુવિધા માટે યાગલેસરની સુવિધા
- મોતીયાના ઓપરેશન બાદ જળી જતી છારી બાળવાની સુવિધા
- જામરની તપાસ માટે કોમ્પ્યુટરાઇઝ પેરા મીટરની સુવિધા તથા જામરના ઓપરેશન ની રાહત દરે સુવિધા
- ફોલ્ડેબલ લેનસ આરોપણ
- વેલ
- આંજણી ઓપરેશન
- પડદાનું ચેકઅપ તથા પાપણનું ઓપરેશન.
| વર્ષ |
ઓ.પી.ડી. સંખ્યા |
આંખના ઓપરેશનની સંખ્યા |
| ૨૦૦૧-૨૦૦૨ |
૧પ,૧૯૩ |
૧,૬૮૧ |
| ૨૦૦૨-૨૦૦૩ |
૧૭,૪પ૯ |
૧,૭પ૬ |
| ૨૦૦૩-૨૦૦૪ |
૨પ,૭પપ |
૨,૧૯૨ |
| ૨૦૦૪-૨૦૦પ |
૨૧,૩૪૦ |
૧,૪પ૮ |
| ૨૦૦પ-૨૦૦૬ |
૨૦,પ૮૪ |
૨,૦૧૬ |
| ૨૦૦૬-૨૦૦૭ |
૨૧,૩૪૮ |
૨,૧૯૩ |
| ૨૦૦૭-૨૦૦૮ |
૧૮,૮૪૩ |
૨,૩૩૭ |
| ૨૦૦૮-૨૦૦૯ |
૧૩,૮૮પ |
૧,૧૨૩ |
નેત્રયજ્ઞની વિગત
જિલ્લા અંધત્વ સમિતિ (ડી.બી.સી.એસ.) તરફથી બેઇઝ હોસ્પિટલ તરીકે રાધિકા આંખની હોસ્પિટલને માન્યતા મળેલ છે. જે અન્વયે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં યોજાયેલ નેત્રયજ્ઞની વિગત
| વર્ષ |
કેમ્પની સંખ્યા |
લાભાર્થી દર્દીઓની સંખ્યા
|
મોતીયાના ઓપરેશનની સંખ્યા
|
|
૨૦૦૧-૨૦૦૨
|
૨૦ |
૧૨,૮૮૩ |
૭૬૯ |
|
૨૦૦૨-૨૦૦૩
|
૪૪ |
૧૩,૨૧૯ |
પ૬૯ |
| ૨૦૦૩-૨૦૦૪ |
૩૭ |
૯,૬પ૮ |
૪૮૨ |
| ૨૦૦૪-૨૦૦પ |
૩૭ |
૮,૨પ૧ |
૩૮૧ |
| ૨૦૦પ-૨૦૦૬ |
પ૬ |
૧૯,૦૧૭ |
૬૮૯ |
| ૨૦૦૬-૨૦૦૭ |
૬૭ |
૧૬,૯૮૨ |
૯૭૭ |
| ૨૦૦૭-૨૦૦૮ |
પ૧ |
૧પ,૭૭૨ |
૧,૨૭૬ |
| ૨૦૦૮-૨૦૦૯ |
૨૧ |
૩૧પ |
૩૧પ |
અમરેલી