રોગ :-
સાંધાનો વા, કમરનો દુઃખાવો, ગાદીનો ઘસારો, પક્ષાઘાત, મણકાની તકલીફ, આમવાત, આમાજીર્ણ, જીર્ણવિબંધ, રક્તગતવાત, વાતરક્ત
સારવાર:-
સ્નેહન, અભ્યંગ, સ્વેદન, વમન, વિરેચન, નસ્ય - પ્રતિમર્શનસ્ય, બસ્તિ, કટિબસ્તિ, ગ્રીવાબસ્તિ, જાનુબસ્તિ, હ્યદબસ્તિ, અવગાહસ્વેદ, પીંડસ્વેદ, નાડીસ્વેદ, વાલુકાસ્વેદ, સર્વાંગધારા, શિરોધારા, પેરાલીસીસના દર્દીઓને દાખલ કરવાની સુવિધા.